અયોધ્યા રામ મંદિરમાં મોદીનો ઠાઠ
પીટીઆઇ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમએ કહ્યું કે, ‘ભગવાન રામ હવે તંબુમાં નહીં રહે, હવે ભવ્ય મંદિરમાં નિવાસ કરશે.’
પીટીઆઇ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ રામ મંદિરના ગર્ભગૃહની અંદર અભિષેક સમારોહ દરમિયાન અનુભવેલા દૈવી સ્પંદનો હજુ પણ અનુભવી શકે છે.
પીટીઆઇ
મોદીએ કહ્યું કે, ‘લોકો આજથી હજારો વર્ષ પછી પણ આ તારીખ, આ ક્ષણ યાદ રાખશે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ માત્ર એક તારીખ નથી પરંતુ એક નવા યુગના આગમનની નિશાની છે.’
પીટીઆઇ
‘ભગવાન રામના પરમ આશીર્વાદ છે કે આપણે આ ક્ષણના સાક્ષી છીએ’, એમ તેમણે ઉમેર્યું હતું.
પીટીઆઇ
રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિના અભિષેક પછી પીએમ મોદીએ કહ્યું, `લાંબી રાહ પછી આજે આપણા રામ આવી ગયા છે.’
પીટીઆઇ
કંગનાએ રામ મંદિરમાંથી શૅર કરી તસવીરો