કંગનાએ રામ મંદિરમાંથી શૅર કરી તસવીરો
ઇન્સ્ટાગ્રામ
કંગના રનોટ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરે અયોધ્યા પહોંચનાર સૌથી પહેલી સેલિબ્રિટી હતી.
ઇન્સ્ટાગ્રામ
કંગના રનોટે મંદિરની બહારથી તસવીરો શૅર કરી છે.
ઇન્સ્ટાગ્રામ
સાથે જ કૅપ્શનમાં લખ્યું છે કે, ‘યે જન્મભૂમિ હૈ પરમ પૂજ્ય શ્રી રામ કી… જય શ્રી રામ.’
ઇન્સ્ટાગ્રામ
આજના દિવસે અભિનેત્રીએ રંગીન સાડી પહેરી હતી અને મંદિરની આસપાસની પોતાની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.
ઇન્સ્ટાગ્રામ
આ સાડી સાથે અભિનેત્રીએ વહુ જ સરસ બ્લાઉઝ પણ પહેર્યું છે. જેના પર શ્રીનાથજીનું વર્ક છે.
ઇન્સ્ટાગ્રામ
કરી લો રામ લલ્લાનાં દર્શન