ફોન ચાર્જ કરતી વખતે ટાળો આ પાંચ ભૂલો
Istock
કેટલાક યુઝર્સ સ્માર્ટફોનને ફૂલ ચાર્જ કરે છે, આવું ન કરવું જોઈએ. સ્માર્ટફોન હંમેશા 80 ટકા સુધી જ ચાર્જ કરવો જોઈએ. આનાથી ફોનની બેટરીનું સારી રહે છે.
Istock
ગેમ રમતી વખતે સ્માર્ટ ફોન ચાર્જ ન કરવો જોઈએ. આમ કરવાથી સ્માર્ટ ફોનના પ્રોસેસર પર દબાણ ઘણું વધી જાય છે, જેના કારણે બેટરી હિટ થવાની સમસ્યા જોવા મળે છે.
Istock
જો તમારો સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ નથી કરતો તો તેમાં ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ ન કરવો, આમ કરવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
Istock
જો તમે તમારા સ્માર્ટ ફોનને ચાર્જ કરવા ડુપ્લિકેટ ચાર્જરનો ઉપયોગ કરો છો, તો આ બેદરકારી તમને નુકસાન પહોંચાડી શકે છે. આમ કરવાથી બેટરી લાઈફ ખરાબ થાય છે.
Istock
જો તમે સ્માર્ટ ફોનને વારંવાર ચાર્જ કરવાનું બંધ કરો છો અને તેને ફરીથી ચાર્જિંગ પર મુકો છો, તો આમ કરવાથી ફોનના પ્રોસેસર પર ખરાબ અસર પડે છે.
Istock
મળો નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટને