સમર ટ્રીપ દરમિયાન અપનાવો આ બ્યુટી ટિપ્સ
આઈસ્ટોક
ફેસવૉશ: ટ્રાવેલ દરમિયાન પરસેવાને કારણે સ્કિન ઑયલી અને ચિકણી થઈ જાય છે.આથી મુસાફરી કરતી વખતે 3થી 4 વાર ચહેરાને ધોવાનું રાખો.
આઈસ્ટોક
ટ્રાવેલ દરમિયાન સ્કિનનું પીએચ લેવલ બેલેન્સ કરવા માટે ચહેરો સાફ કર્યા બાદ ટૉનર લગાવવાનું બિલકુલ ના ભૂલો.
આઈસ્ટોક
ટ્રાવેલ દરમિયાન સ્કિનને મુલાયમ રાખવા માટે મોઈશ્ચરાઈઝર અચૂક લગાવો.
આઈસ્ટોક
ટ્રાવેલ સમયે હોંઠની કાળજી લેવી પણ આવશ્યક છે. હોંઠ ડ્રાય ન થાય અને હોંઠ ફાટવાની સમસ્યા ઉભી ન થાય તે માટે મુસાફરી દરમિયાન લિપ બામનો ઉપયોગ જરૂર કરવો.
આઈસ્ટોક
ઉનાળામાં સૌથી અગત્યની બાબત કે બહાર નિકળેતા પહેલા સનસ્ક્રિન ચોકક્સ લગાવો. સનસ્ક્રિનનો ઉપયોગ ચહેરા સિવાય ગરદન અને હાથ માટે પણ કરવો.
આઈસ્ટોક
બદામ પલાળીને ખાવા પાછળનું વાસ્તવિક કારણ