નખના રંગ પરથી ખબર પડશે તમારું વ્યક્તિત્વ
આઇસ્ટૉક
સફેદ રંગના નખ - સામુદ્રિક શાસ્ત્ર મુજબ સફેદ રંગના નખ ધરાવતા લોકો સામાન્ય હોય છે, તેમની બૌદ્ધિક ક્ષમતા પણ સારી હોય છે.
આઇસ્ટૉક
જો નખ પર સફેદ કે કાળા રંગના ડાઘ હોય તો તે વ્યક્તિ ચતુર હોય છે, તેનું મગજ વધુ ચાલે છે પણ ખોટા કામોમાં વધારે વપરાય છે. નાની બાબતો પર બીજા સાથે ઝઘડવા તૈયાર હોય છે.
આઇસ્ટૉક
લાલ રંગના નખ - સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાલ રંગના નખ શારીરિક શક્તિ દર્શાવે છે. તેમનું સ્વાસ્થ્ય સારું હોય છે. તેઓ દેખાવમાં પણ ખૂબ જ સુંદર હોય છે.
આઇસ્ટૉક
નસીબ તેમને સાથ આપે છે, તેમની પાસે સંપત્તિની કોઈ કમી નથી હોતી. લગ્ન જીવન આનંદથી પસાર થાય છે. દરેક પ્રકારનું ભૌતિક સુખ મળે છે. સુશિક્ષિત હોવાથી તેઓ ઉચ્ચ પદ મેળવે.
આઇસ્ટૉક
પીળા રંગના નખ - સામુદ્રિક શાસ્ત્ર મુજબ પીળા રંગના નખ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે સંબંધ ધરાવે છે. પીળા રંગના નખ વાળા વ્યક્તિઓને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યા છે.
આઇસ્ટૉક
તેમને એનિમિયા, કમળો, માથાનો દુખાવો સંબંધિત કોઈ પરેશાની છે. બીમારીના કારણે તેમના સ્વભાવમાં પણ ચીડિયાપણું આવવા લાગે છે. જેની સીધી અસર તેમના લગ્ન જીવન પર પડે છે.
આઇસ્ટૉક
અનુજ-અનુપમા થશે ફરી એક?