મુંબઈના તળાવોમાં માત્ર આટલા જ ટકા ખાલી
Midday
મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં કુલ પાણીનો સ્ટૉક હવે 14,05,744 મિલિયન લિટર છે
મુંબઈને તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાંથી પાણી મળે છે
તાનસામાં પાણીનું સ્તર 99.42 ટકા છે
મોડક-સાગરમાં પાણીનું સ્તર 96.99 ટકા છે
મધ્ય વૈતરણામાં 97.84 ટકા, અપર વૈતરણામાં 91.51 ટકા, ભાતસામાં 98.13 ટકા, વિહારમાં 100 ટકા અને તુલસીમાં 100 ટકા ઉપયોગી જળસ્તર ઉપલબ્ધ છે
Asia Cup: ભારત-લંકા ફરી આમને-સામને