?>

પાંચ વર્ષે પીએમ મોદી કાશ્મીરમાં

એએફપી/પીટીઆઈ

Gujaratimidday
News
By Rachana Joshi
Published Mar 06, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે સાત માર્ચ ૨૦૨૪, ગુરુવારના રોજ કાશ્મીરની મુલાકાત લેવાના છે.

એએફપી/પીટીઆઈ

ઓગસ્ટ ૨૦૧૯માં આર્ટિકલ ૩૭૦ નાબૂદ કર્યા પછી પીએમ મોદીની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હશે.

એએફપી/પીટીઆઈ

પીએમ મોદી કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં રેલીનું સંબોધન કરશે. જમ્મુ-કાશ્મીર સત્તા અને ભાજપે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસ્તૃત તૈયારીઓ કરી છે.

એએફપી/પીટીઆઈ

ભાજપના જમ્મુ અને કાશ્મીર અધ્યક્ષ રવિન્દર રૈનાએ સોમવારે દાવો કર્યો હતો કે, શ્રીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં હજારો લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.

એએફપી/પીટીઆઈ

તમને આ પણ ગમશે

રાધિકા મર્ચન્ટનો મનમોહક અંદાજ

એમપીમાં વાહને મારી પલટી, પડ્યું ખીણમાં

એક સત્તાવાર નિવેદન અનુસાર, પીએમ મોદી શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર’ કાર્યક્રમમાં હાજરી આપશે.

એએફપી/પીટીઆઈ

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરની મુલાકાત પર સહુની નજર છે.

એએફપી/પીટીઆઈ

હેપ્પી બર્થડે જાન્હ્વી કપૂર

Follow Us on :-