ઈન્સ્ટા રીલની પડી ગઈ છે ટેવ? મેેળવો કાબૂ
આઇસ્ટૉક
જો તમારે તમારો સમય સોશિયલ મીડિયા એપ્લિકેશનથી બચાવવો હોય અને તમે એન્ડ્રોઈડ યૂઝર્સ છો તો તમારા ડિવાઇસમાં `સેટિંગ્સ`માં જાઓ.
ઈન્સ્ટાગ્રામ
સેટિંગ્સમાં નીચે સ્ક્રોલ કરવું અને ડિજિટલ વેલબીઈંગ અને પેરેન્ટસ કન્ટ્રોલ્સ પર ટૅપ કરવું. જો તમે ડિજિટલ વેબબીઈંગ સિલેક્ટ નથી કર્યું તો અહીં આપેલા પગથિયાં જુઓ.
ઈન્સ્ટાગ્રામ
ડિજિટલ વેલબીઈંગના સેટિંગ્સમાં `ડૅશબૉર્ડ` અથવા ડિજિટલ વેલબીઈંગ ટૂલ્સ પર ક્લિક કરો. આ એપ્લિકેશનના લિસ્ટમાંથી ઈન્સ્ટાગ્રામ એપ શોધો.
ઈન્સ્ટાગ્રામ
ઈન્સ્ટાગ્રામની બાજુમાં `સેટ ટાઈમર` અથવા `એપ ટાઈમર` પર ટૅપ કરવું. સ્લાઈડર્સને ખેંચીને અથવા ચોક્કસ સમય સેટ કરીને ઈચ્છિત લિમિટ સેટ કરો
ઈન્સ્ટાગ્રામ
લિમિટ સેટ કરવા માટે ઓકે પર ક્લિક કરો અને બચાવો તમારો સમય.
ઈન્સ્ટાગ્રામ
શાહિદ કપૂરનો ભૂતાનનો અસામાન્ય અનુભવ