?>

શાહિદ કપૂરનો ભૂતાનનો અસામાન્ય અનુભવ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jun 17, 2023

શાહિદ કપૂર હાલ ભૂતાનની તસવીરો શૅર કરી છે. આ તસવીરમાં જોઈ શકાય છે શાહિદ કપૂર સુપર ડૅશિંગ અંદાજમાં જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

શાહિદ કપૂરે સ્વિમિંગ પૂલની નજીક અનેક પૉઝમાં તસવીરો ક્લિક કરાવી છે.

ઈન્સ્ટાગ્રામ

શાહિદ કપૂર પોતાની ભૂતાન ટ્રિપ દરમિયાન એકલો નથી. શાહિદ કપૂરને બાઇકરાઇડિંગનો પણ ખૂબ જ શોખ છે તે ઘણીવાર બાઇક પર લૉન્ગજર્ની માણતો જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

AIની કમાલ! બૉલિવૂડ સ્ટાર્સના બાળસ્વરૂપ

મિથુનદાનું સાચું નામ શું છે?

શાહિદ કપૂરે શૅર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે તે ઈનડોર પૂલનો આનંદ માણી રહ્યો છે. શાહિદ છેલ્લે ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ બ્લડી ડેડીમાં જોવા મળ્યો.

ઈન્સ્ટાગ્રામ

આ તસવીરો સાથે શાહિદ કપૂરે પોતાની સિક્સ સેન્સિસની અને આ જગ્યા વિશે ખૂબ જ સુંદર કૅપ્શન આપ્યું છે.

ઈન્સ્ટાગ્રામ

ચોમાસામાં આ ફળો કંટ્રોલમાં રાખશે શુગર

Follow Us on :-