નાળિયેરના દૂધથી ચહેરાને થાય છે આ ફાયદા
આઈસ્ટોક
નાળિયેરના દૂઘમાં વિટામીન સી, વિટામીન ઈ અને લૉરિક એસિડ હોય છે.
આઈસ્ટોક
આ ઉપરાંત દૂધમાં મોઈશ્ચરાઈઝિંગ તત્વો હોય છે. જે ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખે છે.
આઈસ્ટોક
નાળિયેરના દૂધથી ત્વચાને નરમ અને ચમકદાર રાખી શકાય છે. એંટીઓક્સિડન્ટ ત્વચા માટે ખુબ જ ઉપયોગી હોય છે.
આઈસ્ટોક
જેનાથી સંક્રમણો સામે લડવાની ક્ષમતા વધી જાય છે. ઑલિક એસિડ ત્વચા માટે ખુબ જ ઉપયોગી હોય છે.
આઈસ્ટોક
નાળિયેરનું દૂધ ડેડ સ્કીન સેલ્સને દૂર કરવામાં મદદ કરે છે.
આઈસ્ટોક
આંખોની રોશની વધારવા માટે બેસ્ટ છે આ ફૂડ