?>

પ્રતીક કરતા એક જ દિવસ નાના છે હંસલ મહેતા

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Apr 29, 2024

દિગ્દર્શક હંસલ મહેતાનો આજે જન્મદિવસ છે. ત્યારે તેમના રૉકસ્ટાર પ્રતીક ગાંધીએ તેમને ખાસ શુભેચ્છાઓ આપી છે.

ઇન્સ્ટાગ્રામ

પ્રતીક ગાંધીએ હંસલ મહેતા સાથેની કેટલીક તસવીરો શૅર કરી છે. જેમાં બન્ને એકદમ ખિલખિલાટ હસી રહ્યાં છે.

ઇન્સ્ટાગ્રામ

આ તસવીરો જોઈને એવું લાગે છે કે, તે ‘ગાંધી’ વૅબ સિરીઝના શૂટિંગ દરમિયાનના છે.

તમને આ પણ ગમશે

બર્થ-ડે ગર્લ ઑલ ઇન બ્લેક

કંગનાએ ધારણ કરી હિમાચલી વેશભૂષા

કૅપ્શનમાં પ્રતીકે લખ્યું છે કે, ‘ધેટ્સ પ્રિટી મચ વૉટ વી હેવ બીન અપ ટુ. ધ પ્યોર જૉય ઑફ બિઇંગ એન્ડ વર્કિંગ વિથ હંસલ મહેતા.’

‘મારાથી એક દિવસ નાના, મારા મિત્ર, ફિલોસોફર અને ગાઈડ. વિશિંગ યુ વેરી હેપી બર્થ-ડે સર. હેલ્થ, હેપીનેસ એન્ડ લોટ્સ ઑફ લવ.’, એમ પ્રતીકે લખ્યું છે.

ગરમીમાં વાસી ખાતા હો તો થઈ જો સાવધાન

Follow Us on :-