આ છે ‘અનુપમા’નો રિયલ લાઇફ ‘અનુજ’
ઇન્સ્ટાગ્રામ
‘અનુપમા’માં ભલે અત્યારે રુપાલી ગાંગુલીનો પતિ અનુજ સાથેનો સબંધ તુટવાની અણી પર છે પરંતુ રિયલ લાઈફમાં રુપાલીના પતિ તેને ખુબ પ્રેમ કરે છે.
ઇન્સ્ટાગ્રામ
રુપાલીએ તેના ૧૨ વર્ષ જુના મિત્ર બિઝનેસમેન અશ્ચિન કે વર્મા સાથે ૬ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ લગ્ન કર્યા હતા.
ઇન્સ્ટાગ્રામ
અશ્ચિન બિઝનેસમેન છે. આ પહેલા તે ફિલ્મમેકિંગમાં હતા. એક જાહેરાતના શૂટ દરમિયાન રુપાલી અને અશ્ચિનની મુલાકાત થઈ હતી.
ઇન્સ્ટાગ્રામ
રુપાલી અને અશ્ચિનની મિત્રતા એટલી બધી ગાઢ હતી કે બન્નેને પ્રેમ ક્યારે થઈ ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો! લગ્નના પાંચ વર્ષ પહેલાં દોસ્તીને પ્રેમનું નામ આપ્યું હતું કપલે
ઇન્સ્ટાગ્રામ
અશ્ચિન આંતરરાષ્ટ્રીય વીમા કંપનીના વીપી હતા અને અમેરિકામાં રહેતા હતા. જોકે, રુપાલી ફક્ત મિત્ર નથી અને પ્રેમ થયો છે તેનો અહેસાસ થતા જ તેઓ મુંબઈ શિફ્ટ થયા હતા.
ઇન્સ્ટાગ્રામ
પરિવારની હાજરીમાં રુપાલી અને અશ્ચિનના લગ્ન રાતોરાત નક્કી થયા હતા. લગ્ન એટલા જલ્દી નક્કી થયા કે તેઓ અંગત મિત્રોને પણ બોલાવવાનું ભુલી ગયા હતા.
ઇન્સ્ટાગ્રામ
રુપાલીએ ૩૦ વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો છે. જોકે, આજ સુધી આ બ્યુટીફુલ કપલે એકબીજાને ‘લવ યુ’ નથી કહ્યું.
ઇન્સ્ટાગ્રામ
IPLમાં આ સાત ખેલાડીઓ બનાવ્યા છે ૫૦૦૦ રન