?>

બિગ બોસ 17માં જોવા મળશે આ સ્પર્ધકો

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Oct 12, 2023

બિગ બોસ 17માં જોવા મળશે આ સ્પર્ધકો

બિગ બોસ OTT 2 બાદ રિયાલિટી શો કલર્સ ટીવી પર સત્તરમી એડિશન સાથે ફરી આવી રહ્યું છે.

ફાઈલ તસવીર

બિગ બોસ 17માં જોવા મળશે આ સ્પર્ધકો

સલમાન ખાનના બિગ બોસ 17ને હવે થોડોક જ સમય બાકી છે.

ફાઈલ તસવીર

બિગ બોસ 17માં જોવા મળશે આ સ્પર્ધકો

આ શોના પ્રોમોમાં કહેવામાં આવ્યું હતું કે, "અરે યે ભી કોઈ બોમ્બ હૈ. ઇસસે ભી એક્સપ્લોસિવ સદસ્ય આયેંગે."

ફાઈલ તસવીર

બિગ બોસ 17માં જોવા મળશે આ સ્પર્ધકો

બિગ બોસ 17માં બોલિવૂડ સેલિબ્રિટીથી લઈને સોશિયલ મીડિયા સ્ટાર્સ સુધીના 17 સ્પર્ધકો ભાગ લેશે.

ફાઈલ તસવીર

બિગ બોસ 17માં જોવા મળશે આ સ્પર્ધકો

સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ આ વિવાદાસ્પદ શોમાં સિંગલ્સ વિ કપલ્સ થીમ હશે.

ફાઈલ તસવીર

બિગ બોસ 17માં જોવા મળશે આ સ્પર્ધકો

હવે સ્પર્ધકોની પુષ્ટિ થયેલ યાદી બહાર આવી ગઈ છે.

ફાઈલ તસવીર

બિગ બોસ 17માં જોવા મળશે આ સ્પર્ધકો

બિગ બોસ 17માં અંકિતા લોખંડે અને વિકી જૈન, ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ જોવા મળશે.

ફાઈલ તસવીર

બિગ બોસ 17માં જોવા મળશે આ સ્પર્ધકો

આ શૉમાં ઈશા માલવિયા અને અભિષેક કુમાર પણ જોવા મળશે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

બાપ્પા જીવનના સાથી છે-ઋત્વિક ધનજાની

Happy Birthday ગૌરી પ્રધાન તેજવાની

બિગ બોસ 17માં જોવા મળશે આ સ્પર્ધકો

આ શોમાં મુનાવર ફારુકી, અનુરાગ ડોભાલ, મન્નરા ચોપરા અને જીજ્ઞા વોરા પણ સામેલ થવાના છે.

ફાઈલ તસવીર

બિગ બોસ 17માં જોવા મળશે આ સ્પર્ધકો

સની આર્ય ઉર્ફે તહેલકા પ્રૅન્ક, મનસ્વી મમગાઈ અને ઋષિ ધવનની પણ હાજરી રહેશે.

ફાઈલ તસવીર

લૅકમે ફૅશન વીક : ફૅશન અનલિમિટેડ

Follow Us on :-