સ્ટાર્સની ફેશન સેન્સ છે કમાલ
સોશ્યલ મીડિયા
રકુલ પ્રિત સિંહે બ્લેક શોર્ટ્સને વ્હાઇટ શર્ટ સાથે પૅર કર્યું હતું. તેનું શિમરી જૅકેટ એક અભિનેત્રીને એક અલગ લૂક આપતું હતું.
આલિયા ભટ્ટે બ્લેક સૂટ સાથે બ્લેક બેગ મેચ કરી હતી.
વિજય વર્માએ બ્લૂ ડેનિમ સાથે અદભૂત બ્લેક જેકેટ પહેર્યું હતું.
આથિયા શેટ્ટીનો બ્લેક થ્રી-પીસ સેટ ક્લાસિક લાગતો હતો.
અહાન શેટ્ટીએ વ્હાઇટ શર્ટ અને સ્લિક બ્લેક પેન્ટ સાતે સ્ટાઇલિશ લૂક કૅરી કર્યો હતો.
રાધિકા મદનની સ્ટાઇલિંગ સેન્સે ૯૦ના દાયકાની યાદ અપાવી હતી.
WTCમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર