WTCમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર
એએફપી
નાથન લિયોન – ઓસ્ટ્રેલિયા
દસ વાર પાંચ વિકેટ સાથે ઓસ્ટ્રેલિયન ખેલાડી આ યાદીમાં ટોચ પર છે.
રવિચંદ્રન અશ્વિન – ભારત
ભારતીય સ્પિનરે નવ વખત પાંચ વિકેટ લીધી છે. યાદીમાં તે બીજા નંબરે છે. આ અનુભવી ખેલાડીના નામે WTCમાં ૧૬૫ વિકેટ પણ નોંધાયેલી છે.
પેટ કમિન્સ - ઓસ્ટ્રેલિયા
ત્રીજું સ્થાન ઓસ્ટ્રેલિયાના સુકાની પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઈતિહાસમાં આઠ વખત પાંચ વિકેટ ઝપડી છે. તેના નામે WTCમાં ૧૭૦ વિકેટ છે.
જસપ્રીત બુમરાહ – ભારત
ભારતનો ઝડપી બોલર સાત વખત પાંચ વિકેટ લેવા સાથે યાદીમાં ચોથા સ્થાને છે. તેના નામે WTCમાં ૧૦૮ વિકેટ છે.
ટિમ સાઉથી – ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડના ઝડપી બોલરે છ વખત પાંચ વિકેટ લીધી છે. તેના નામે WTCમાં ૧૧૪ વિકેટ છે.
ઈશા અંબાણીનો રૉયલ અવતાર