?>

આલિયાને બાળપણથી આ અભિનેતા સાથે હતો પ્રેમ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Mar 13, 2024

જ્યારે આલિયા માત્ર છ વર્ષની હતી ત્યારે તેણે સંઘર્ષ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટાના બાળપણનું પાત્ર ભજવ્યું હતું.

ઈન્સ્ટાગ્રામ

જ્યારે પ્રેમની વાત આવી ત્યારે આલિયાએ ક્યારેય તેને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી.

ઈન્સ્ટાગ્રામ

તેણે વર્ષ 2013 દરમિયાન કોફી વિથ કરણમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે તે 11 વર્ષની હતી ત્યારે તે બ્લેક ફિલ્મના સેટ પર ઓડિશન આપવા આવી હતી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

‘ભ્રમ’માં પાડશે મિત્ર અને અભિનય

સિતારે ઝમીં પર

તે સમયે રણબીર સંજય લીલા ભણસાલી સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો. રણબીરને જોઈને આલિયા તેના પર ક્રશ થઈ ગઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

આલિયાએ જણાવ્યું હતું કે તેણે એ જ દિવસે રણબીર સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેને ખબર ન હતી કે તેનું સપનું એક દિવસ સાકાર થશે.

ઈન્સ્ટાગ્રામ

શું તમે રાખો છો તમારા નખનું ધ્યાન?

Follow Us on :-