?>

આજના આઉટેજને કારણે પ્રવાસીઓની કફોડી હાલત

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Jul 19, 2024

માઇક્રોસોફ્ટ આઉટેજને કારણે શુક્રવારે એરપોર્ટ અને એરલાઇન કામગીરીમાં નોંધપાત્ર વિક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો

મુંબઈમાં માઈક્રોસોફ્ટ આઉટેજ વચ્ચે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર મુસાફરોણી હાલત કફોડી બની હતી

ઈન્ડિગો, સ્પાઈસજેટ અને અકાસાને તેમની ઓનલાઈન ચેક-ઈન અને બોર્ડિંગ પ્રક્રિયાઓમાં વિક્ષેપો આવ્યા, જેના કારણે તેમણે મેન્યુઅલ રીતે કામગીરી કરવાની ફરજ પડી

તમને આ પણ ગમશે

મલાડમાં માટી ધસી આવતાં ત્રણ લોકો ઘાયલ

મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવો ભરાયા

ઇન્ડિગોએ લખ્યું કે, "અમારી સિસ્ટમો હાલમાં માઇક્રોસોફ્ટના આઉટેજથી પ્રભાવિત છે, જે અન્ય કંપનીઓને પણ અસર કરી રહી છે.”

ઇન્ડિગોએ ઉમેર્યું કે, “આ સમય દરમિયાન બુકિંગ, ચેક-ઇન, તમારા બોર્ડિંગ પાસની ઍક્સેસ અને કેટલીક ફ્લાઇટ્સ પર અસર પડી શકે છે.”

મલાડમાં માટી ધસી આવતાં ત્રણ લોકો ઘાયલ

Follow Us on :-