?>

મુંબઈમાં મુશળધાર વરસાદ

સૈય્યદ સમીર આબેદી

Gujaratimidday
News
By Rachana Joshi
Published Jul 08, 2024

મુંબઈમાં આજે વહેલી સવારે નોંધપાત્ર વરસાદ થયો હતો, જેમાં સવારે ૧ વાગ્યાથી સવારે ૭ વાગ્યાની વચ્ચે શહેરના વિવિધ ભાગોમાં ૩૦૦ મિમીથી વધુ વરસાદ નોંધાયો હતો.

સૈય્યદ સમીર આબેદી

ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ઉપનગરીય ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

સૈય્યદ સમીર આબેદી

મુશળધાર વરસાદને પગલે બીએમસીએ સરકારી અને ખાનગી શાળાઓ અને કૉલેજોમાં આજે રજા જાહેર કરી હતી.

સૈય્યદ સમીર આબેદી

તમને આ પણ ગમશે

રાહુલ ગાંધીએ અમદાવાદમાં કર્યું સંબોધન

મુંબઈના તળાવોમાં વધ્યું પાણી

આજે દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

સૈય્યદ સમીર આબેદી

શહેરની લાઈફલાઈન લોકલ ટ્રેનની સેવા ખોરવાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

સૈય્યદ સમીર આબેદી

ઈન્ડિયા 100 રનથી વિજય

Follow Us on :-