?>

બેકલેસ ડ્રેસમાં સોફી ચૌધરીનો ગ્લેમરસ લૂક

Instagram

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published May 29, 2023

એક્ટ્રેસ અને સિંગર સોફી ચૌધરી હંમેશા તેના બોલ્ડ લુક્સને કારણે સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં રહે છે.

Instagram

તાજેતરમાં અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર બકલેસ ડ્રેસમાં ફોટાઝ શૅર કર્યા છે.

Instagram

તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોએ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Instagram

તમને આ પણ ગમશે

વ્હાઇટ સાડીમાં શોભિતાનો પરફેક્ટ સમરલૂક

નુસરત ભરૂચાનો ગ્લેમરસ ડેનિમ લૂક

સોફીએ ગ્રીન બેકલેસ ડ્રેસ પહેર્યો છે.

Instagram

તેને ઑપન હેર અને લાઇટ મેકઅપ સાથે લૂક કમ્પ્લીટ કર્યો હતો.

Instagram

વ્હાઇટ સાડીમાં શોભિતાનો પરફેક્ટ સમરલૂક

Follow Us on :-