?>

અભિનેત્રી મુમતાઝની લાઈફટાઈમ અચિવમેન્ટ

Midday

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Jan 09, 2024

મુમતાઝને ફિલ્મોમાં તેમના અદ્ભુત યોગદાન માટે લાઈફ ટાઈમ એવૉર્ડ આપવામાં આવ્યો હતો

જ્યાં તેમની સાથે દુનિયાના ફેવરિટ સિંગર ઉદિત નારાયણ પણ જોવા મળ્યા હતા

મુમતાઝે મીડિયા સમક્ષ પોતાના દિલની વાત રજૂ કરતાં કહ્યું કે, “મને ભારત પર ગર્વ છે.”

તમને આ પણ ગમશે

બિપાશા બાસુના આ બીચ લૂક્સ જોયા?

દિશા પાટણી અને મૌની રૉયના વેકેશન ગૉલ્સ

તેમણે કહ્યું કે, “મને આશા છે કે જે પણ થશે તે સારું થશે અને મને ગર્વ છે કે મારો જન્મ ભારતમાં થયો છે.”

તેમણે ઉમેર્યું કે, “આજે હું જે કંઈ પણ છું તે ભારતના લોકો અને તેમના પ્રેમને કારણે છું.”

મહિલાઓનું અનોખું સશક્તિકરણ અભિયાન

Follow Us on :-