મરાઠા આરક્ષણ બિલની ઉજવણી કરી શિંદેએ
અતુલ કાંબળે
મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મરાઠા ક્વોટા પર વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન ગૃહમાં મહારાષ્ટ્ર રાજ્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત બિલ ૨૦૨૪ રજૂ કર્યું.
અતુલ કાંબળે
બિલમાં એવો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે કે, એકવાર આરક્ષણ અમલમાં આવ્યા પછી તેની સમીક્ષા ૧૦ વર્ષ પછી થઈ શકે છે.
અતુલ કાંબળે
મરાઠા ક્વોટા બિલ પાસ થયા બાદ નેતાઓ આજે ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
અતુલ કાંબળે
એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર સ્પિકર રાહુલ નાર્વેકર સાથે આ જીતની ઉજવણી કરી હતી.
અતુલ કાંબળે
આ જીતની ઉજવણી ફક્ત નેતાઓ જ નહીં પણ આખું મહારાષ્ટ્ર કરી રહ્યું છે.
અતુલ કાંબળે
જોકે, ૧૦ ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ પર બેઠેલા મરાઠા ક્વોટા કાર્યકર્તા મનોજ જરાંગે આ મુદ્દે વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી.
અતુલ કાંબળે
પ્રવાસીઓ વગર આઇફલ ટાવર લાગે છે અધૂરો