મેઘધનુષે શણગાર્યું મુંબઈનું આકાશ
Pradeep Dhivar
સોમવારે, એક મેઘધનુષ્ય શહેરના આકાશને શણગારતું જોવા મળ્યું હતું. મુંબઈવાસીઓ માટે મન્ડે બ્લૂઝને હરાવવા માટે ઉત્તમ દૃશ્ય હતું.
વાદળો અને શહેરની ઊંચી ઈમારતોના વિસ્તરણ સામે, મુંબઈના આકાશમાં મેઘધનુષ્ય ચમકતું જોઈ શકાય છે.
મુંબઈમાં મેઘધનુષ્ય એક દુર્લભ દૃશ્ય છે.
લગભગ ત્રણ વર્ષ પહેલાં વરલી કોલીવાડામાં આવું જ દૃશ્ય જોવા મળ્યું હતું.
ગેટવે ઑફ ઈન્ડિયા નજીક આ મેઘઘનુષ જોવા મળ્યું હતું.
મુંબઈના તળાવોમાં વધ્યું પાણીનું સ્તર