?>

મુંબઈના તળાવોમાં વધ્યું પાણીનું સ્તર

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Aug 28, 2023

BMCના ડેટા મુજબ, શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં કુલ પાણીનો સ્ટૉક હવે 89.64 ટકા છે.

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં સામૂહિક પાણીનો સંગ્રહ હવે 12,97,452 મિલિયન લીટર છે.

તાનસામાં પાણીનું સ્તર 99.06 ટકા અને મોડક-સાગરમાં 99.99 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

તમને આ પણ ગમશે

ગણેશોત્સવની ધામધૂમ શરૂ

વાહ! ભરાઈ ગયા મુંબઈના તળાવો

મધ્ય વૈતરણામાં 96.86 ટકા, અપર વૈતરણામાં 77.08 ટકા, ભાતસામાં 87.39 ટકા, વિહારમાં 100 ટકા અને તુલસીમાં 100 ટકા ઉપયોગી જળસ્તર ઉપલબ્ધ છે.

મુંબઈને તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાંથી પાણી મળે છે.

બાળકો સાથે નેહા ધૂપિયાની મસ્તી

Follow Us on :-