?>

થાણેની એક બિલ્ડિંગના મીટર રૂમમાં લાગી આગ

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Oct 29, 2023

થાણેની એક બિલ્ડિંગના મીટર રૂમમાં લાગી આગ

આ આગમાં કોઈ જ જાનહાનિ થઈ ન હોવાની જાણકારી અધિકારીઓએ આપી છે.

ફાઈલ તસવીર

થાણેની એક બિલ્ડિંગના મીટર રૂમમાં લાગી આગ

આગ સવારે 3.30 વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ-પ્લસ ત્રણ માળની ઇમારતના મીટર રૂમમાં લાગી હતી

ફાઈલ તસવીર

થાણેની એક બિલ્ડિંગના મીટર રૂમમાં લાગી આગ

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં 12 વીજ મીટરો નાશ પામ્યા હતા.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

MNSએ વિરારમાં કર્યું ઊગ્ર વિરોધ પ્રદર્શન

થાણેની મેડિકલ શૉપમાં લાગી આગ

થાણેની એક બિલ્ડિંગના મીટર રૂમમાં લાગી આગ

આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી એમ એક અધિકારીએ જણાવ્યું હતું

ફાઈલ તસવીર

થાણેની એક બિલ્ડિંગના મીટર રૂમમાં લાગી આગ

સ્થાનિક ફાયરમેન અને આરએમડીસીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ફાઈલ તસવીર

મુંબઈમાં કેટલું વધી રહ્યું છે `ડેટિંગ`?

Follow Us on :-