મુંબઈમાં કેટલું વધી રહ્યું છે `ડેટિંગ`?
ફાઈલ તસવીર
મુંબઈમાં કેટલું વધી રહ્યું છે `ડેટિંગ`?
એક અભ્યાસ મુજબ જ્યારે ડેટિંગના ઇરાદા સ્પષ્ટપણે જણાવવામાં આવે છે ત્યારે 60 ટકા રિસપોન્ડન્ટને ડેટિંગ આકર્ષક લાગે છે.
ફાઈલ તસવીર
મુંબઈમાં કેટલું વધી રહ્યું છે `ડેટિંગ`?
ડેટા મુજબ 75 ટકા રિસપોન્ડન્ટ પોતાની જૂની પેઢીઓથી આપવામાં આવેલ પરંપરાગત લિંગ પ્રથાઓને સક્રિયપણે પડકારી રહ્યા છે.
ફાઈલ તસવીર
મુંબઈમાં કેટલું વધી રહ્યું છે `ડેટિંગ`?
અભ્યાસ દર્શાવે છે કે ડેટિંગમાં હવે યુઝર્સ ઈચ્છાઓ પ્રગટ કરવા તરફ પ્રેરાઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે 41 ટકા યુવાન સિંગલ્સ તેને એક નવા પ્રકારનું `જ્યોતિષ` માને છે.
ફાઈલ તસવીર
મુંબઈમાં કેટલું વધી રહ્યું છે `ડેટિંગ`?
મુંબઈનો ડેટિંગ સીન એવો છે કે લોકો મનસિક સુખાકારીને પ્રાધાન્ય આપી રહ્યા છે. 81 ટકા સહભાગીઓ એવા પાર્ટનર શોધે છે જેઓ તેમના માનસિક સ્વાસ્થ્યને વધુ સમજી શકે.
ફાઈલ તસવીર
મુંબઈમાં કેટલું વધી રહ્યું છે `ડેટિંગ`?
91 ટકા રિસપોન્ડન્ટ વર્ક એથિક અને કારકિર્દીની મહત્વાકાંક્ષાઓને ધ્યાનમાં લઈને પાર્ટનર સાથે ડેટિંગ કરે છે.
ફાઈલ તસવીર
આ રાજાની પૌત્રી છે અદિતિ રાવ હૈદરી