?>

અનુપમાની નેટવર્થ જાણીને ચોંકી ન જતા!

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Jul 22, 2023

‘અનુપમા’ ફૅમ અભિનેત્રી રુપાલી ગાંગુલી અત્યારે ટીવી સ્ક્રિન પર રાજ કરી રહી છે અને બેન્લ બેલેન્સમાં પણ વધારો થઈ રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ

૪૬ વર્ષીય રુપાલી ગાંગુલી ‘અનુપમા’ દ્વારા કરોડો રુપિયાની કમાણી કરી રહી છે અને નેટ વર્થમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ

વર્ષ ૨૦૨૩ સુધી અભિનેત્રીની નેટ વર્થ ૨૦ કરોડ છે. તેમજ દર વર્ષે આ કિંમતમાં વધારો થઈ જ રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ

‘અનુપમા’ના એક એપિસોડ માટે અભિનેત્રી ત્રણ લાખ રુપિયા ચાર્જ કરે છે.

ઇન્સ્ટાગ્રામ

‘અનુપમા’ સિવાય અભિનેત્રી સોશ્યલ મીડિયા, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ કમાણી કરે છે. રુપાલીની વાર્ષિક આવક એક કરોડ કરતાં વધુ છે.

ઇન્સ્ટાગ્રામ

એક્ટિંગ સિવાય અભિનેત્રીએ પતિ સાથે મળીને વર્ષ ૨૦૦૦માં એડવર્ટાઈઝિંગ એજન્સીની પણ શરુઆત કરી છે.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

આટલું ભણી છે અનુપમાની મોટી વહુ કિંજલ

TVની સીતાએ કરી છે બી-ગ્રેડ ફિલ્મો પણ?

તે સિવાય મુંબઈમાં ત્રણ બેડરુમનું આલિશાન ઘર છે રુપાલી ગાંગુલીનું.

ઇન્સ્ટાગ્રામ

કારની શોખીન રુપાલી ગાંગુલી પાસે મહિન્દ્રા કાર અને મર્સિડીઝ છે.

ઇન્સ્ટાગ્રામ

આ શાકાહારી પદાર્થો વધારશે વિટામિન B12

Follow Us on :-