?>

મલાઈકાના પિતાના અંતિમ સંસ્કારમાં સેલેબ્સ

અનુરાગ આહિરે

Gujaratimidday
Entertainment News
By Viren Chhaya
Published Sep 12, 2024

મલાઈકા અરોરાનો એક્સ બૉયફ્રેન્ડ અભિનેતા અર્જુન કપૂરે અનિલ મહેતાનાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.

અનુરાગ આહિરે

સોશિયલ મીડિયા સ્ટાર ઑરી પણ મલાઈકા અરોરાના પિતાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો હતો.

અનુરાગ આહિરે

કરીના કપૂર ખાન પણ સફેદ કપડાંમાં અભિનેત્રી મલાઈકાના પિતાના અંતિમ સંસ્કારમાં આવી હતી.

અનુરાગ આહિરે

અભિનેત્રીના શોકમાં સામેલ થવા માટે સોહેલ ખાન પણ આવ્યો હતો.

અનુરાગ આહિરે

ડાન્સ ગુરુ ગીતામાં પણ આ દુઃખના સમયે અનિલ મહેતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ હતી.

અનુરાગ આહિરે

તમને આ પણ ગમશે

આ સેલબ્ઝના ઘરે આવ્યા ગણપતિ

દિવ્યા દત્તાએ કરી ગણપતિની પૂજા

અભિનેતા અર્શદ વારસી તેની પત્ની સાથે પહોંચ્યો હતો.

અનુરાગ આહિરે

સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર પણ અંતિમ સંસ્કારમાં આવ્યા હતા.

અનુરાગ આહિરે

વરસાદે વિરામ લીધો, મુંબઈમાં ફરી ગરમી

Follow Us on :-