મુંબઈના તળાવોમાં આટલો વધ્યો પાણીનો સ્ટૉક
Midday
સોમવારે, શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં જળાશયોમાં કુલ પાણીનો સ્ટૉક હવે 13,12,578 મિલિયન લિટર પાણી છે
તાનસામાં પાણીનું સ્તર 98.37 ટકા છે
મોડક-સાગરમાં પાણીનું સ્તર 96.52 ટકા છે
મધ્ય વૈતરણામાં 95.79 ટકા, અપર વૈતરણામાં 78.61 ટકા, ભાતસામાં 90.07 ટકા, વિહારમાં 100 ટકા અને તુલસીમાં 99.66 ટકા ઉપયોગી જળસ્તર ઉપલબ્ધ છે.
મુંબઈને તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાંથી પાણી મળે છે
મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા બંધનું એલાન