?>

શાહરુખની જવાન વિશે આ વાત ચોક્કસ જાણો

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Sep 07, 2023

ક્રિટિક્સ દ્વારા પણ ફિલ્મને ખુબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જવાન ફિલ્મને 4 અને 4.5 જેવા રેટિંગ મળી રહ્યાં છે.

મિડ-ડે

જવાન ફિલ્મના સંવાદો તમારા રુવાડાં ઉભા કરી દે એવા છે.

મિડ-ડે

શાહરુખ ખાનનો આવો અવતાર આ પહેલા કોઈ પણ ફિલ્મમાં જોવા મળ્યો નથી.

મિડ-ડે

તમને આ પણ ગમશે

હ્રિતિક-રાકેશ રોશને સાથે કરી આ ફિલ્મો

ખલનાયકને થયા 30 વર્ષ પૂર્ણ

સાઉથ સ્ટાર નયનતારા અને વિજય સેતુપતિને પણ પોતાની એક અલગ છાપ ઉભી કરી છે.

મિડ-ડે

દીપિકા પાદુકોણનો કેમિયો જોવા જેવો છે. આ ઉપરાંત એટલીનું નિર્દેશન વાહ વાહી લૂંટે એવું છે.

મિડ-ડે

G20 સમિટ માટે દિલ્હીમાં ભારે સુરક્ષા

Follow Us on :-