?>

90 ટકા છલકાયા મુંબઈના તળાવો

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Aug 29, 2023

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં કુલ પાણીનો સ્ટૉક હવે 13,03,864 મિલિયન લિટર છે.

BMCના ડેટા મુજબ, શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં સામૂહિક પાણીનો સ્ટોક હવે 90.09 ટકા છે.

તાનસામાં પાણીનું સ્તર 99.02 ટકા છે. મોડક-સાગર ખાતે 100 ટકા પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે.

મધ્ય વૈતરણામાં 96.39 ટકા, અપર વૈતરણામાં 77.95 ટકા, ભાતસામાં 88.14 ટકા, વિહારમાં 100 ટકા અને તુલસીમાં 100 ટકા ઉપયોગી પાણીનું સ્તર ઉપલબ્ધ છે.

તમને આ પણ ગમશે

મેઘધનુષે શણગાર્યું મુંબઈનું આકાશ

મુંબઈના તળાવોમાં વધ્યું પાણીનું સ્તર

મુંબઈને તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાંથી પાણી મળે છે.

સાડી પહેરી પરમ સુંદરી ક્યાં પહોંચી?

Follow Us on :-