?>

કરીના કપૂર ખાને રિજેક્ટ કરી છે આ ફિલ્મો

Midday

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Oct 27, 2023

હમ દિલ દે ચૂકે સનમ (1999)

અભિનેત્રીના ડેબ્યુ પહેલાં સંજય લીલા ભણસાલીએ કરીનાને નંદિનીની ભૂમિકા ઑફર કરી હતી. જોકે તેણે આ ફિલ્મ હાથમાં લીધી નહતી

કહો ના...પ્યાર હૈ (2000)

કરીના આ ફિલ્મથી ડેબ્યૂ કરવાની હતી. થોડા દિવસ શૂટિંગ કર્યા બાદ તે આ ફિલ્માંથી બહાર નીકળી ગઈ હતી. અમીષાને તેની જગ્યાએ લેવામાં આવી હતી

આ હિટ ફિલ્મમાં નૈનાનો રોલ કરવા માટે કરીના પહેલી પસંદ હતી. તેણીએ આ પ્રોજેક્ટ રિજેક્ટ કર્યો અને પ્રીતિ ઝિન્ટાને આ રોલ મળ્યો હતો

કલ હો ના હો (2003)

ભણસાલીની આ બીજી ફિલ્મ છે જેને કરીનાએ ના પાડી છે. આ ફિલ્મ માટે રાની મુખર્જીને ટીકાકારો અને દર્શકોની પ્રશંસા મળી હતી

બ્લેક (2005)

ફેશન (2008)

આ ફિલ્મ માટે કરીના મધુર ભંડારકરની પહેલી પસંદ હતી, ત્યારબાદ પ્રિયંકાએ ફિલ્મ અને રોલને આઇકોનિક બનાવ્યો હતો

ક્વીન (2014)

આ ફિલ્મ જે હવે કંગના રનૌતના નામનો પર્યાય બની ગઈ છે તે સૌપ્રથમ કરીનાને ઑફર કરવામાં આવી હતી

દિલ ધડકને દો (2015)

ઝોયા અખ્તરે સૌથી પહેલાં કરીના અને રણબીરને ફિલ્મની ઑફર કરી હતી. જોકે, બાદમાં પ્રિયંકા અને રણવીરે આ ભૂમિકા ભજવી હતી

તમને આ પણ ગમશે

ભારતીય સિનેમામાં રાવણાવતાર

રાની અને કાજોલ દુર્ગા પંડાલ પહોંચ્યા

ચેન્નાઈ એક્સપ્રેસ (2013)

રોહિત શેટ્ટીની કૉમેડી ફિલ્મમાં મીનામ્માનો રોલ કરવાનો પહેલો વિકલ્પ કરીના હતો, જે પાછળથી દીપિકાએ લીધો હતો

રામ-લીલા (2013)

કરીના કપૂર શૂટિંગના એક અઠવાડિયા પહેલા જ ફિલ્મમાંથી બહાર નીકળી ગઈ હતી. દીપિકા પાદુકોણને છેલ્લી ક્ષણોમાં લીલાની ભૂમિકા ભજવવા માટે જોડવામાં આવી હતી

MNSએ વિરારમાં કર્યું ઊગ્ર વિરોધ પ્રદર્શન

Follow Us on :-