MNSએ વિરારમાં કર્યું ઊગ્ર વિરોધ પ્રદર્શન
Midday
શર્મિલા ઠાકરેએ જણાવ્યું હતું કે, પ્રદેશના 30 લાખથી વધુ લોકોને રોજેરોજ પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ સરકાર યોજનાનું ઉદ્ઘાટન કરી રહી નથી.
MNS નેતાએ કહ્યું, જો પાંચ દિવસમાં પાણી પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન નહીં થાય તો MNS બળજબરીથી આવું કરશે, જેથી લોકોને રાહત મળે.
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે શિરડીની તેમની મુલાકાત દરમિયાન વીડિયો લિંક દ્વારા પાણી પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કરી શક્યા હોત.
“કોઈપણ વ્યક્તિ આ યોજના માટે ક્રેડિટ લઈ શકે છે. MNS માત્ર એટલું જ ઇચ્છે છે કે વસઈ અને વિરારના લોકોને હવે પાણીની સમસ્યાનો સામનો કરવો ન પડે.”
“મોટી સંખ્યામાં લોકો વિરોધમાં ભાગ લેતા જોવા મળ્યા હતા, જ્યાં ઘણા MNS નેતાઓ પણ જોવા મળ્યા હતા.”
PM નરેન્દ્ર મોદી પહોંચ્યા પ્રગતિ મેદાન