વાહ! ભરાઈ ગયા મુંબઈના તળાવો
Midday
મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં કુલ પાણીનો સ્ટૉક હવે 12,51,720 મિલિયન લીટર પાણી છે.
મુંબઈને તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાંથી પાણી પૂરું પાડવામાં આવે છે.
મધ્ય વૈતરણામાં 96.11 ટકા, અપર વૈતરણામાં 74.89 ટકા, ભાતસામાં 82.82 ટકા, વિહારમાં 100 ટકા અને તુલસીમાં 99.87 ટકા ઉપયોગી જળસ્તર ઉપલબ્ધ છે.
તાનસામાં પાણીનું સ્તર 99.70 ટકા છે.
મોડક-સાગરમાં પાણીનું સ્તર 94.22 ટકા છે.
બ્રેકઅપ રૂમર્સ વચ્ચે અર્જુને કરી કમેન્ટ