?>

બ્રેકઅપ રૂમર્સ વચ્ચે અર્જુને કરી કમેન્ટ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Aug 26, 2023

મલાઈકા અરોરાએ ડૉગ્સ ડે નિમિત્તે પોતાના કેસ્પર સાથેનો સરસ વીડિયો પોસ્ટ કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપની અફવાઓ વચ્ચે અર્જુન કપૂરની આ હરકત ચોંકાવનારી છે.

ઈન્સ્ટાગ્રામ

મલાઈકા અરોરાની આ પોસ્ટ પર અર્જુન કપૂરે ક્યૂટ કોમેન્ટ કરી છે જે અહીં જોઈ શકાય છે.

ઈન્સ્ટાગ્રામ

અર્જુન કપૂર અને મલાઇકા અરોરા એકબીજાને ડેટ કરી રહ્યા છે તેવો ખુલાસો કર્યા બાદ તેઓ ઘણીવાર સાથે જોવા મળ્યા. તેમજ બન્ને અનેક તસવીરો પણ સાથે પોસ્ટ કરતા હતા.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

હેપ્પી બર્થડે ડેઈઝી શાહ

એક્ટિંગ પહેલા હોટેલમાં કામ કરતી હતી વાણી

અફવાઓ વચ્ચે અર્જુન કપૂરની આ કોમેન્ટે લોકોમાં ઉત્સુકતા વધારી દીધી છે.

ઈન્સ્ટાગ્રામ

તાજેતરમાં જાણીતા પાપારાઝી વિરલ ભાયાણીના સ્પૉટેડ વીડિયોમાં મલાઈકા અરોરાના ટીશર્ટે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું ત્યારે અર્જુનની કમેન્ટે લોકોને વિચારતા કર્યા.

ઈન્સ્ટાગ્રામ

Dog Day: અનુપમાનો પ્રાણી પ્રેમ

Follow Us on :-