10 બૉલિવૂડ એક્ટર્સ અને તેમના રિયલ નેમ
મિડ-ડે
કિયારા અડવાણીએ સલમાન ખાનની સલાહ બાદ 2014માં પોતાની ડેબ્યૂ ફિલ્મ ફુગલી પહેલા આલિયામાંથી બદલીને કિયારા કર્યું હતું.
મિડ-ડે
કેટરિના કૈફનો જન્મ કેટરિના ટર્કોટે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના સ્વીકાર માટે તેણે પોતાની સરનેમ કૈફ કરી.
મિડ-ડે
શિલ્પા શેટ્ટીનો જન્મ અશ્વિની શેટ્ટી તરીકે થયો. જો કે આ નામનો ઉપયોગ તેણે ખાસ્સો સમય સુધી કર્યો.
મિડ-ડે
કાર્તિક આર્યનનો જન્મ કાર્તિ તિવારી તરીકે થયો તેણે પોતાના કરિઅરની શરૂઆતથી `આર્યન` વાપરવાનું શરૂ કર્યું.
મિડ-ડે
આયુષ્માન ખુરાનાનું ઓરિજિનલ નામ નિશાંત છે. આયુષ્માન ખુરાનામાં વધારાનો N અને R તેના નામ અને સરનેમને રિપ્રેઝેન્ટ કરે છે.
મિડ-ડે
રણવીર સિંહ સિંધિ પરિવારમાંથી આવે છે અને તેની ઓરિજિનલ સરનેમ ભવનાની છે. રણવીરનું આખું નામ રણવીર સિંહ ભવનાની છે.
મિડ-ડે
સની લિયોનીનું ખરું નામ કરેનજીત કૌર વોહરા છે. તેણે પોતાનું નામ પબ્લિક ફિગર બનતા પહેલા સની લિયોની કર્યું.
મિડ-ડે
રાજકુમાર યાદવે 2014માં પોતાની સરનેમ રાઓમાં બદલી અને તેણે પોતાના નામમાં વધારાનો M પણ એડ કર્યો.
મિડ-ડે
શું તમને ખબર છે કે ટાઈગર શ્રૉફનું નામ જય હેમંત શ્રૉફ છે. જો કે તેનો પોતાનું લાડકું નામ પ્રૉફેશનલી પણ વાપરે છે.
મિડ-ડે
ગદર 2 અભિનેતા સની દેઓલ પણ પોતાનું લાડકું નામ પ્રૉફેશનલી વાપરે છે, જ્યારે તેનું ઓરિજિનલ નામ અજય સિંહ દેઓલ છે.
મિડ-ડે
વીકેન્ડ્સને આ રીતે બનાવો લૉન્ગ વીકેન્ડ