ડાયબીટિઝના દર્દી માટે આ 5 શાકભાજી અમૃત
Istock
કારેલા: કડવા સ્વાદને કારણે મોટાભાગના લોકો કરેલા ખાતા નથી. તે ડાયબીટિઝના દર્દીઓ માટે ઉત્તમ છે. તેમાં પોલીપેપ્ટાઈડ-પી તરીકે ઓળખાતું ઇન્સ્યુલિન જેવું સંયોજન પણ છે.
Istock
બ્રોકોલી: બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે આ બેસ્ટ શાક છે. તેમાં વિટામિન સી અને પોટેશિયમ પણ હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
Istock
મૂળા: મૂળા બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક છે. તેમાં બીટા કેરોટીનનું પ્રમાણ વધુ હોય છે, જે રક્ત પ્રવાહ માટે ઉત્તમ છે.
Istock
પાલક: પાલકના સ્વાસ્થ્ય માટેના ઘણા ફાયદા છે. ફોલેટ, ડાયેટરી ફાઇબર અને વિટામીન A, B, C, E અને K નો મોટો સ્ત્રોત, પાલક ડાયબીટિઝના દર્દીઓ માટે ખૂબ જ સારી છે.
Istock
ફણસી: જો તમે નિયમિતપણે ખાઓ છો, તો તે લોહીના પ્રવાહમાં શુગરને નિયંત્રિત કરવાંા મદદ કરી શકે છે.
Istock
સારાનું કાશ્મીર વેકેશન