આ પાંચ કામ કરવાથી ઘટશે બેલી ફેટ
આઇસ્ટૉક
વર્કઆઉટ સેશન પૂરું કર્યા બાદ સૌથી પહેલા ટ્રેડમિલ પર 5 મિનિટ સામાન્ય રીતે ચાલ્યા બાદ 8-10ની સ્પીડ સેટ કરી 5 મિનિટ માટે દોડવું.
આઇસ્ટૉક
સાઈકલિંગ એ એક કાર્ડિયો વર્કઆઉટનો ભાગ છે, જે કોર મસલ્સને ટારગેટ કરીને ચરબીને ઓગાળવાનું કામ કરે છે. તમે વર્કઆઉટ બાદ 10 મિનિટ સાઈકલ ચોક્કસ ચલાવો.
આઇસ્ટૉક
ક્રોસ ટ્રેનર પણ કાર્ડિયોનો એક ભાગ છે. તમારી જાંઘ, નિતંબ, હાથ અને પેટના મસલ્સ પર આ અસરકારક છે. સામાન્ય સ્પીડમાં 10 મિનિટ ક્રૉસ ટ્રેનર કરવું.
આઇસ્ટૉક
દોરડા કૂદમાં એકવારમાં 50 અને આવા 3 સેટ્સ કરવાથી ફેટ અને વેઈટ લૉસ ઝડપથી થવા માંડશે.
આઇસ્ટૉક
સ્ટેપર એક્સરસાઈઝમાં તમારા કાલ્ફ મસલ્સ, ફૂટ અને હાય થાઈ મસલ્સ તેમ જ નિતંબ પર અસર થાય છે અને આ પણ 50-50ના 3 સેટ્સ કરવાથી વજનની સાથે બેલી ફેટ પણ ઘટશે.
આઇસ્ટૉક
આગમન પહેલા આ સંકેત આપે છે માતા લક્ષ્મી