એપેન્ડિક્સ કેન્સરના આ છે મુખ્ય 5 લક્ષણો
ફાઈલ તસવીર
એપેન્ડિક્સ કેન્સરના આ છે મુખ્ય 5 લક્ષણો
શરૂઆતમાં હળવી પીડા થઈ શકે. ઘણીવાર અપચો થાય છે. જેમ જેમ ગાંઠ વધે છે તેમ તેમ પેટની નીચે જમણી બાજુએ દુઃખાવો વધુ તીવ્ર બને છે.
ફાઈલ તસવીર
એપેન્ડિક્સ કેન્સરના આ છે મુખ્ય 5 લક્ષણો
ગાંઠ ચયાપચયની પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચાડે છે. ભૂખ ઓછી થાય છે, વજનમાં ઘટાડો થાય છે.
ફાઈલ તસવીર
એપેન્ડિક્સ કેન્સરના આ છે મુખ્ય 5 લક્ષણો
જેમ જેમ રોગ તીવ્ર બને છે તેમ તેમ કેન્સરના કોષો શરીરની ઉર્જા પર અસર કરે છે. જેથી ખૂબ જ થાક લાગે છે.
ફાઈલ તસવીર
એપેન્ડિક્સ કેન્સરના આ છે મુખ્ય 5 લક્ષણો
જેમ જેમ ગાંઠ મોટી થાય છે, તે પેટમાં ગઠ્ઠો બની જાય છે.
ફાઈલ તસવીર
એપેન્ડિક્સ કેન્સરના આ છે મુખ્ય 5 લક્ષણો
ગાંઠ પેટમાં રહેલા પ્રવાહીનો સંચય કરે છે. આ સ્થિતિને એસાયટિસ તરીકે ઓળખવામાં આવે છે.
ફાઈલ તસવીર
વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ