?>

5 વસ્તુઓ જે તમારી ડેસ્ક પર હોવી જ જોઈએ

મિડ-ડે

Gujaratimidday
Columns
By Shilpa Bhanushali
Published Aug 07, 2023

નોટ્સ લખવા માટે તમારા ટાસ્ક લખવા માટે કે પછી અપોઇન્ટમેન્ટ્સ ગોઠવવા માટે તમારે એક નોટપેડ તમારી ડેસ્ક પર ચોક્કસ મૂકવું જોઈએ.

મિડ-ડે

પેન સ્ટેન્ડ આ એક એવી વસ્તુ છે જે તમારે ડેસ્ક પર ચોક્કસ મૂકવું જોઈએ. જેમાં તમે પેન કે પેન્સિલ અને સ્ટેશનરી વસ્તુઓ ડેસ્ક પર રહી શકે.

આઇસ્ટૉક

તમારે તમારી ડેસ્ક પર લેધરની મેટ ચોક્કસ રાખવી જોઈએ જે તમારી ડેસ્કને એક પ્રકારનું કમ્ફર્ટ આપી શકે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

કાજલ અગ્રવાલની સાડીમાં કાતિલ અદા

તમારી ડેસ્ક પર હાઇડ્રેશન માટે તમારે પાણીની બૉટલ ચોક્કસ મૂકવી જોઈએ.

મિડ-ડે

ટિશ્યૂ બૉક્સ એ એક એવી વસ્તુ છે તમારે ડેસ્ક ચોખ્ખી રાખવા માટે ખૂબ જ કારગર નીવડે છે.

મિડ-ડે

કાજલ અગ્રવાલની સાડીમાં કાતિલ અદા

Follow Us on :-