?>

કાજલ અગ્રવાલની સાડીમાં કાતિલ અદા

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Aug 07, 2023

કાજલ અગ્રવાલની સાડીમાં કાતિલ અદા

કાજલ અગ્રવાલ એ માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જ નહીં પણ ફેશન વર્લ્ડનું પણ જાણીતું નામ છે.

ઈન્સ્ટાગ્રામ

કાજલ અગ્રવાલની સાડીમાં કાતિલ અદા

કાજલ હંમેશા પોતાના લૂકને કારણે ચર્ચામાં આવતી હોય છે. હાલ તેનો સાડીમાં હૉટ લૂક સામે આવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

કાજલ અગ્રવાલની સાડીમાં કાતિલ અદા

તાજેતરમાં જ કાજલે રેડ સિક્વેન સાડીમાં કમાલની તસવીર શેર કરી છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

અનન્યા પાંડેનો `Vacation Mode` ઑન

આ છે બોલિવૂડના બેસ્ટ ફ્રેન્ડ્સ ફૉરેવર

કાજલ અગ્રવાલની સાડીમાં કાતિલ અદા

કાજલનો આ ગ્લોસી ન્યુડ મેકઅપ અને ઓપન સ્ટ્રેટ હેયર્સ સાથેનો લૂક જબરદસ્ત છે.

ઈન્સ્ટાગ્રામ

કાજલ અગ્રવાલની સાડીમાં કાતિલ અદા

ટ્રેડિશનલથી લઈને પાર્ટી પરફેક્ટ સુધી તેની પાસે કલેક્શનમાં બધા જ પ્રકારની સાડી છે.

ઈન્સ્ટાગ્રામ

અનન્યા પાંડેનો `Vacation Mode` ઑન

Follow Us on :-