અસ્થમાનું જોખમ ટાળે છે આ પાંચ બાબતો
ફાઈલ તસવીર
અસ્થમાનું જોખમ ટાળે છે આ પાંચ બાબતો
જ્યાં રહો છો એ જગ્યાને સારી રીતે વેન્ટિલેટેડ રાખો. બારીઓ ખુલ્લી હોય અને ઘરમાં વ્યવસ્થિત હવા આવી શકે.
ફાઈલ તસવીર
અસ્થમાનું જોખમ ટાળે છે આ પાંચ બાબતો
ધૂળમાં રહેલા જીવાતોને ઘટાડવા માટે નિયમિતપણે ઘર સાફ અને વેક્યૂમ કરો.
ફાઈલ તસવીર
અસ્થમાનું જોખમ ટાળે છે આ પાંચ બાબતો
વારંવાર હાથ ધોવા જોઈએ. બીમાર વ્યક્તિઓ સાથે ખૂબ સંપર્ક ન કરવો. યોગ્ય રસી લેવી.
ફાઈલ તસવીર
અસ્થમાનું જોખમ ટાળે છે આ પાંચ બાબતો
હવાની ગુણવત્તા જળવાય એનું ધ્યાન રાખો. આસપાસની જગ્યા પ્રદૂષિત ન રહે એનું ધ્યાન રાખો.
ફાઈલ તસવીર
અસ્થમાનું જોખમ ટાળે છે આ પાંચ બાબતો
નિયમિત કસરત કરવી અને સંતુલિત આહાર લેવો જોઈએ.
ફાઈલ તસવીર
Happy Birthday ગૌરી પ્રધાન તેજવાની