?>

આ 5 સારી આદતો પણ બગાડી શકે છે તબિયત

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published May 29, 2023

વારંવાર હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાથી હાથની ત્વચાનું પીએચ અને સ્વસ્થ સૂક્ષ્મજીવોનું સંતુલન બગડી શખે છે અને સ્કિન ડેમેજ થવાનું જોખમ વધે છે.

આઇસ્ટૉક

શરીરને હાઈડ્રેટેડ રાખવા પૂરતું પાણી પીવું જોઈએ. પણ ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી પીવાથી યૂરિન વધારે બને છે. આમ થતાં કેલ્શિયમ, ક્લોરાઈડ, મેગ્નેશિયમનું લેવલ ઘટી શકે.

આઇસ્ટૉક

ફેટ્સનું સંપૂર્ણપણે સેવન બંધ કરી દેવાથી નટ્સ, ઑલિવ ઑઈલ જેવી વસ્તુઓમાંથી મળતું હેલ્ધી ફેટ જે લિવરના ફંકશનને સરળ બનાવે છે તે પણ મળતું નથી.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

ફણગાવેલા ચણા ખાવાથી થાય છે આટલો ફાયદો

આ બીમારીઓનો રામબાણ ઈલાજ છે ચોખાનું પાણી

દાંતમાં કીડા, સડો અને નબળાઈને ટાળવા માટે દિવસમાં બે વાર બ્રશ કરવાની સલાહ અપાય છે. પણ વધારે બ્રશ કરતાં દાંતના લેયર ડેમેજ થાય તો લોહી નીકળવા જેવી સમસ્યા થઈ શકે છે

આઇસ્ટૉક

પાચનને યોગ્ય રાખવા માટે અને કબજિયાતથી બચવા માટે ફાઈબરવાળાં શાકભાજી ખાવા જોઈએ. પણ વધારે પ્રમાણમાં ફાઈબર લેવાથી પેટનો દુઃખાવો અને બ્લોટિંગ થઈ શકે છે.

આઇસ્ટૉક

લાંબા વાળ, કાળા ચશ્મામાં ધનુષ થયો કેપ્ચર

Follow Us on :-