બ્લડ શુગર નૉર્મલ રાખવા કરો આનું સેવન
આઇસ્ટૉક
આમળામાં ક્રોમિયમ નામનું ખનિજ કાર્બોહાઈડ્રેટ મેટાબૉલિઝ્મને નિયંત્રિત કરે છે. ઈન્સ્યુલિન વધારવામાં મદદરૂપ નીવડે છે.
આઇસ્ટૉક
લીમડાના પાનનું સેવન કરવાથી ગ્લુકોઝ નિયંત્રમાં રહે છે અને ઈન્સ્યુલિનની સંવેદનશીલતમાં સુધારો થાય છે.
આઇસ્ટૉક
જાંબુ એક એવું ફળ છે જે શુગર લેવલને કન્ટ્રોલ કરવામાં કારગર છે.
આઇસ્ટૉક
તજમાં બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવાની ક્ષમતા હોય છે. આ મસાલો નેચરલ રીતે ઈન્સ્યુલિન પેદા કરે છે અને ફાસ્ટિંગ બ્લડ શુગર પણ ઘટાડે છે.
આઇસ્ટૉક
કારેલાનું સેવન કરવાથી બ્લડમાં શુગરનું લેવલ કાબૂમાં રહે છે. કારેલામાં ઈન્સ્યુલિનની જેમ કામ કરનારા ગુણો હોય છે.
આઇસ્ટૉક
મુંબઈગરાએ મરીન્સ પર માણી મોસમની મજા