?>

કાનમાં થતાં ઇન્ફેકશનથી બચો આ રીતે

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Dec 14, 2023

કાનમાં થતાં ઇન્ફેકશનથી બચો આ રીતે

ઠંડા હવામાનને કારણે બેક્ટેરિયલ કારણે કાનમાં ચેપ, ખંજવાળ અને સોજાની સમસ્યા થતી હોય છે.

ફાઈલ તસવીર

કાનમાં થતાં ઇન્ફેકશનથી બચો આ રીતે

કાનમાં બળતરા થવાનું મુખ્ય કારણ ઠંડીનું વાતાવરણ હોય છે.

ફાઈલ તસવીર

કાનમાં થતાં ઇન્ફેકશનથી બચો આ રીતે

કાનના ચેપના લક્ષણોમાં કાનમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, સોજો, અસામાન્ય સ્રાવ, ચક્કર અને શ્રવણશક્તિમાં ઘટાડો વગેરે છે.

ફાઈલ તસવીર

કાનમાં થતાં ઇન્ફેકશનથી બચો આ રીતે

ડૉક્ટરની સલાહ લઈને એન્ટિબાયોટિક્સ, એન્ટિહિસ્ટામાઇન્સ, પેઇનકિલર્સ લેવા જોઈએ.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ફેસ્ટિવ ડિટોક્સ માટેની બેસ્ટ 5 ટિપ્સ

મહિલાઓએ કરવી જોઈએ આ પેલ્વિક ફ્લોર કસરત

કાનમાં થતાં ઇન્ફેકશનથી બચો આ રીતે

કાનનો દુઃખાવો ઓછો કરવા માટે હીટિંગ પેડ અથવા ભેજવાળા કપડાનો ઉપયોગ કરો, જેમ કે આઇસ પેક અથવા ગરમ કોમ્પ્રેસ.

ફાઈલ તસવીર

કાનમાં થતાં ઇન્ફેકશનથી બચો આ રીતે

કાનમાં ચેપનું જોખમ ઘટાડવા માટે સ્નાન અને સ્વિમિંગ દરમિયાન ઇયર પ્લગનો ઉપયોગ કરો.

ફાઈલ તસવીર

ફેસ્ટિવ ડિટોક્સ માટેની બેસ્ટ 5 ટિપ્સ

Follow Us on :-