ફળ જે ફ્રિજમાં મૂકતા બની જાય છે ઝેર
આઇસ્ટૉક
તરબૂચ
કેટલાક તાજાં ફળને ફ્રિજમાં સ્ટોર કરવા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. જેમ કે તરબૂચ. ફ્રિજમાં તરબૂચ રાખવાથી તેમાં પૌષ્ટિક તત્વો ઘટે છે.
આઇસ્ટૉક
લીંબુ
સંતરા અને લીંબુમાં પણ એસિડ ખૂબ જ વધારે માત્રામાં મળી આવે છે. આ ફળ ફ્રિજની શીતળતા સહી શકતા નથી.
આઇસ્ટૉક
પપૈયું
સતત પાકવાની પ્રક્રિયામાં હોવાથી પપૈયું પણ ફ્રિજમાં ન મૂકવું જોઈએ. ફ્રિજમાં મૂકતા તેમાંનાં પોષક તત્વો નાશ પામે છે. તેમાંના એન્ટિઑક્સિડેન્ટનો વિનાશ થાય છે.
આઇસ્ટૉક
કેળાં
જો તમે કેળાંને પણ વધારે સમય સુધી ફ્રિજમાં રાખો તો તે જલ્દી કાળાં પડી જાય છે અને તેમાં રહેલ ન્યૂટ્રિશન વેલ્યૂ પણ શૂન્ય થઈ જાય છે.
આઇસ્ટૉક
સંતરા
સંતરા અને લીંબુને ફ્રિજમાં મૂકતા તેના પોષક તત્વો નાશ પામે છે અને તેના સ્વાદમાં પણ ફરક પડે છે. લીંબુ અને સંતરા ફ્રિજમાંથી બહાર હોય તો પણ 3-4 દિવસ સુધી બગડતાં નથી
આઇસ્ટૉક
OMG! વરુણના આટલા બધા શર્ટલેસ ફોટો