મુંબઈના તળાવોમાં હવે આટલો પાણીનો સ્ટૉક
ફાઇલ તસવીર
BMCના ડેટા અનુસાર સોમવારે, મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં સામૂહિક પાણીનો સ્ટૉક હવે 18.73 ટકા છે
મુંબઈને તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણા સહિતના જળાશયોમાંથી પાણી મળે છે
8 જુલાઈના રોજ BMCના જણાવ્યા મુજબ, મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં 14,47,363 લાખ મિલિયન લિટરની કુલ ક્ષમતા સામે 2,71,147 મિલિયન લિટર પાણી છે
ગયા વર્ષે આ સમય દરમિયાન તળાવોમાં પાણીનું સ્તર 21.57 ટકા અને 2022માં 25.94 ટકા હતું
8 જુલાઈના રોજ મોડક-સાગરમાં 35.85 ટકા, તાનસામાં 40.69 ટકા, મધ્ય વૈતરણામાં 19.51 ટકા, ભાતસામાં 16.13 ટકા, વિહારમાં 31.74 ટકા અને તુલસીમાં 45.51 ટકા જળસ્તર છે
કૅક્ટસ, પાંદડાં અને નૂડલ્સનો ડાન્સ