?>

ચુનાભટ્ટી: ગોળીબારમાં એક મોત, 4ને ઈજા

મિડ-ડે

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Dec 24, 2023

મુંબઈના ચુનાભટ્ટી વિસ્તારમાં રવિવારે ગોળીબાર થયો.

મિડ-ડે

એક અજાણી વ્યક્તિની ફાયરિંગમાં એકનું મોત અને 4 ઈજાગ્રસ્ત થઈ ગયા છે.

મિડ-ડે

ઈજાગ્રસ્તોને નજીકના હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

મુંબઈમાં ફરી ફેલાયું પ્રદુષણ

મુંબઈ, મરીન ડ્રાઈવ અને સનસેટ

મળતી માહિતી પ્રમાણે અજાણી વ્યક્તિએ લગભગ 16 રાઉન્ડ ફાયરિંગ કરી.

મિડ-ડે

મૃતકની ઓળખ સુમિત ઉર્ફે પપ્પૂ એરુનકર તરીકે થઈ છે અને ઘટના વીએન પૂર્વ માર્કની આઝાદ ગલીની છે.

મિડ-ડે

બૉલિવૂડ અભિનેત્રીઓના ક્રિસમસ લુક્સ

Follow Us on :-