?>

બૉલિવૂડ અભિનેત્રીઓના ક્રિસમસ લુક્સ

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Dec 24, 2023

અમાયરાએ કૅરી કરેલ આ રેડ સાડીમાં તેનો લુક ખરેખર કૉપી કરવા જેવો છે.

મિડ-ડે

કરિશ્મા તન્ના ક્લાસિક રેડ ગાઉનમાં કાતિલ લાગી રહી છે.

મિડ-ડે

પ્રજ્ઞા જાયસ્વાલનો બૉડીકૉન કોરસેટ ડ્રેસ તેની સ્ટાઈલ અને સ્ટેટમેન્ટને એક આગવી ઓપ આપી રહ્યું છે જે તેના પર ખૂબ જ સુંદર લાગે છે.

મિડ-ડે

બૉલિવૂડ અભિનેતા મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકરનો આ વન શૉલ્ડર ડ્રેસ કોઈપણ પાર્ટી ઑકેઝન માટે પર્ફેક્ટ ટ્રેન્ડ છે.

મિડ-ડે

જાસ્મિન ભસીન તેના આ ચીક ડ્રેસમાં ખૂબ જ સુંદર અને ક્યૂટ દેખાઈ રહી છે.

મિડ-ડે

રાજા કુમારી તેની સોલ બ્યૂટી અને બ્યૂટીના વિઝન તરીતે તેના આઉટફિટ સાથેની સ્ટાઈલિંગને પ્રોપર મેચ કરે છે.

મિડ-ડે

ચિત્રાંગદા સિંહનો હાય સ્લિટ સેટિન રેડ ગાઉન લોકોના પોતાના દિવાના બનાવવા માટે પૂરતો છે.

મિડ-ડે

સુરવિન ચાવલાએ લેડી બૉસ વાઈબ્સની સાથે હોટ બ્લેઝર સ્યૂટમાં લોકોને ખરેખર જાણે ડેન્જર અને કૉશનની વૉર્નિંગ આપી છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

‘સ્પેશિયલ ઑપ્સ’ માટે સ્પેશિયલ ટ્રેનિંગ

દિશા અને મૌનીની થાઈલેન્ડ ટ્રિપની ઝલક

શ્રીયા સરન સાડીમાં પ્યોર દેસી વાઈબ્સ સાથે સ્ટનિંગ લુક આપી રહી છે.

મિડ-ડે

નમ્રતા શેઠે તેનું સુંદર મજાનું રેડ બૉસ અટાયર કૅરી કરીને એક આત્મવિશ્વાસસભર મહિલાનું લુક કૅરી કરીને કહેર વરસાવ્યો છે.

મિડ-ડે

ODI: આ ખેલાડીઓએ લીધી સૌથી વધુ વિકેટ

Follow Us on :-