?>

ડોનની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે અભિનેત્રી

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jan 18, 2024

બોલિવૂડ એક્ટ્રેસ મોનિકા બેદીની અંડરવર્લ્ડ ડોન સાથેની લવસ્ટોરીની ખૂબ ચર્ચા થઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

તેલુગુ ફિલ્મ `તાજમહેલ`થી પોતાના કરિયરની શાનદાર શરૂઆત કરનાર મોનિકા લાંબી ઈનિંગ રમી શકી નહોતી.

ઈન્સ્ટાગ્રામ

ફિલ્મોમાં કરિયરનો ગ્રાફ કંઈ ખાસ નહોતો. એક સમય એવો હતો કે જ્યારે તેણી અને અબુ સાલેમ વચ્ચેની પ્રેમકથાઓ બોલિવૂડના કોરિડોરમાં ખૂબ પ્રખ્યાત હતી.

ઈન્સ્ટાગ્રામ

જેના કારણે અભિનેત્રીનું કરિયર ડૂબવા લાગ્યું.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

એનિમલ બાદ ક્યાં ફરવા નિકળી રશ્મિકા?

હીરો બનતા પહેલાં કર્યું છે પડદા પાછળ કામ

પ્રેમ પ્રકરણમાં જેલમાં પણ જઈ ચૂકી છે અભિનેત્રી.

ઈન્સ્ટાગ્રામ

2014માં ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં મોનિકાએ અંડરવર્લ્ડ ડોન વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

ઈન્સ્ટાગ્રામ

કોણે પેરૂ ન ખાવું જોઈએ?

Follow Us on :-