?>

કોણે પેરૂ ન ખાવું જોઈએ?

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jan 18, 2024

કોણે પેરૂ ન ખાવું જોઈએ?

પેરૂમાં ફાયબર હોય છે. જો એનું સેવન કરવામાં આવે તો ગેસની સમસ્યા થઈ શકે છે.

એઆઈ

કોણે પેરૂ ન ખાવું જોઈએ?

જે લોકોના લોહીમાં સાકરનું પ્રમાણ ઓછું છે તે લોકોએ પણ પેરૂ ન ખાવું જોઈએ.

એઆઈ

કોણે પેરૂ ન ખાવું જોઈએ?

જો તમારા દાંત પહેલેથી જ દુઃખે છે તો તમારે પેરૂ ખાવાનું ટાળવું જોઈએ.

એઆઈ

તમને આ પણ ગમશે

વધુ પડતું વજન મહિલાઓ માટે કેમ હાનિકારક?

વૉક કરવાનો સાચો સમય કયો? સવાર કે સાંજ

કોણે પેરૂ ન ખાવું જોઈએ?

જો સતત તમને પેટમાં ચૂક આવતી હોય તો તમારે પેરૂનું સેવન ટાળવું જોઈએ.

એઆઈ

કોણે પેરૂ ન ખાવું જોઈએ?

જો તમે કોઈ શસ્ત્રક્રિયા કરવા જઇ રહ્યા છો તો પેરૂ ન ખવાય. એનાથી ઘા રુઝાતો નથી.

એઆઈ

વધુ પડતું વજન મહિલાઓ માટે કેમ હાનિકારક?

Follow Us on :-